Federal housing law
0917 Publ 1 (GUJ) (PDF)
Federal housing law as enacted — verbatim and citable.
- Edition
- 2026-10-03
- Last updated
- 2026-10-04
- Jurisdiction
- United States
Official source: IRS Forms, Instructions & Publications (https://www.irs.gov/pub/irs-pdf/p1guj.pdf), retrieved 2026-10-03. U.S. Government work (17 U.S.C. § 105).
Publication 1 (GUJ) (Rev. 9-2017) Catalog Number 74798T Department of the Treasury Internal Revenue Service IRS.gov
તપા ો, અપીલો, વ લાતો, અન રીફડો¶
તપાસસો (ઓડિટ)
અમે મોટાભાગના ટેક્સદાતાઓના રીટર્ન ફાઇલ કર્યા પ્રમાણે સવીકારીએ છીએ. જો અમે તમારાં રીટર્ન વિશે પૂછપરછ કરીશું અથવા તેને તપાસસ માટે પસસંદ કરીએ છીએ, તો તે આ સસૂચન નથી કરતું કે તમે અપ્રમાણિક છો. પૂછપરછ અથવા તપાસસ વધુ ટેકસસમાં પરિણમી અથવા ના પરિણમી શકે અમે તમારાં કેસસને ફેરફાર કર્યા વગર બંધ કરી શકીએ છીએ; અથવા, તમે રીફંડ મેળવી શકો છો.
તપાસસ માટે રીટર્ન પસસંદ કરવાની પ્રક્રિયા સસામાનય રીતે બેમાંથી કોઈ એક રીતે શરૂ થાય છે. પ્રથમ, અમે ખોટી રકમ હોઈ શકે તે રીટર્ન ઓળખવા માટે કમ્પ્યુયુટર પ્રોગ્ામો વાપરીએ. આ પ્રોગ્ામો રીટર્ ી માહિતી પર આધારિત હોઈ શકે, જેમ કે ફોર્મ્સ 1099 અને W-2, પાછલી તપાસસોના અભ્યાસસ પર અથવા અનુપાલન પ્રોજેક્ટ્સ દવારા ઓળખાયેલા અમુક મુદ્ાઓ. બીજું, અમે બહારના સ્ોતોની માહિતીનો ઉપયોગ કરીએ છીએ જે સસૂચવે છે કે રીટર્નમાં ખોટી રકમ હોઈ શકે છે. આ સ્ોતોમાં છાપાઓ, જાહેર રેકોર્ડ્સ, અને વ્યક્તિઓ સસામેલ હોઈ શકે છે. જો અમે નિર્ધારિત કરીએ કે માહિતી સસચોટ અને વિશ્વસસનીય છે, તો અમે તેનો ઉપયોગ તપાસસ માટે રીટર્ન પસસંદ કરવા માટે કરી શકીએ છીએ.
પ્રકાશન 556, રીટર્નોની તપાસસ, અપીલ અધિકારો અને રીફંડ માટેના દાવાઓ (Publication 556, Examination of Returns, Appeal Rights, and Claims for Refund), નિયમો અને પ્રક્રિયાઓ સસમજાવે છે જેનું અમે તપાસસોમાં અનુસસરણ કરીએ છીએ. નીચેના વિભાગો આપણે તપાસસો કેવી રીતે ચલાવીએ છીએ તેની એક ઝાંખી આપે છે. મેઇલથી
અમે મેઇલથી ઘણી તપાસસો અને પૂછપરછો સસંભાળીએ છીએ. અમે તમને વધુ માહિતી માટેની વિનંતી સસાથે અથવા તમારાં રીટર્નમાં ફેરફારની જરૂર પડી શકે તેવું અમે માનતા હોઈ કારણ સસાથે તમને એક પત્ર મોકલીશું. તમે મેલથી જવાબ આપી શકો છો અથવા તમે પરીક્ષક સસાથેની વ્યક્તિગત મુલાકાતની વિનંતી કરી શકો છો. જો તમે અમને વિનંતી કરેલી માહિતીને મેઇલ કરો અથવા કોઈ સસમજૂતી પૂરી પાડો, તો અમે તમારી સસાથે સસંમત થઈ અથવા ના થઈ શકીએ, અને અમે કોઈપણ ફેરફારોનાં કારણો સસમજાવીશુ. તમે જે કંઇ સસમજી શકતા ના હોવ તેના વિશે અમને લખવામાં કૃપા કરીને અચકાશો નહીં. ઇનટરવયુથી
જો અમે તમને જણાવીએ કે અમે તમારી તપાસસ વ્યક્તિગત ઇનટરવયુથી કરીશું, અથવા તમે આવા ઇનટરવયુની વિનંતી કરો, તો તમને પૂછવાનો અધિકાર છે કે પરીક્ા તમને અને IRS બંને માટે અનુકૂળ હોય તેવા વયાજબી સસમય અને સથળ પર લેવામાં આવે. જો અમારો પરીક્ષક તમારાં રીટર્નમાં કોઈ ફેરફાર સસૂચવે છે, તો તે અથવા તેણી તમને ફેરફારોનાં કારણો સસમજાવશે. જો તમે આ ફેરફારો સસાથે સસહમત ના હોવ, તો તમે પરીક્ષકના સસુપરવાઈઝરને મળી શકો છો. તપાસસોનું પુનરાવર્તન
જો આપણે પાછલા 2 વર્ષોોમાંના કોઈપણમાં એક જ વસતુઓ માટે તમારાં રીટર્ ી તપાસસ કરી હોય અને તમારી ટેક્સની જવાબદારીમાં કોઈ ફેરફાર કરવાની દરખાસત ના કરી હોય, તો કૃપા કરીને શકય તેટલી વહેલી તકે અમારો સસંપર્ક કરો જેથી આપણે તપાસસ બંધ કરવી જોઈએ કે નહીં તે જોઈ શકીએ. અપીલો
જો તમે પરીક્ષકના સસૂચિત ફેરફારો સસાથે સસહમત ના હોવ, તો તમે તેમની Appeals Office of the IRS (અપીલ્સ ઑફિસસ ઓફ ધ આઈઆરએસસ)માં અપીલ કરી શકો છો. મોટાભાગના તફાવતોનું સસમાધાન ખર્ચાળ અને સસમય માંગનારા અદાલતના ટ્ાયલ્સ વિના થઈ શકે છે. તમારાં અપીલ અધિકારોનું વિગતવાર વર્ણન બંને પ્રકાશન 5, તમારાં અપીલ અધિકારો અને જો તમે સસંમત ના હોવ તો વિરોધ કેવી રીતે તૈયાર કરવો જોઈએ (Publication 5, Your Appeal Rights and How To Prepare a Protest If You Don’t Agree), અને પ્રકાશન 556, રીટર્ ી તપાસસ, અપીલ અધિકારો અને રીફંડ માટેના દાવાઓ
(Publication 556, Examination of Returns, Appeal Rights, and Claims for Refund)માં વિગતવાર કરવામાં આવયું છે.
જો તમે Appeals Office (અપીલ્સ ઑફિસસ)નો ઉપયોગ કરવા માંગતા ના હોવ અથવા તેના તારણોથી અસસંમત હોવ, તો તમે તમારાં કેસસને U.S. Tax Court, U.S. Court of Federal Claims (યુ.એસસ. ટેક્સ કોર્ટ, યુ.એસસ.કોર્ટ ઓફ ફેડરલ કલેઈમ્સ), અથવા U.S. District Court (યુ.એસસ. ડિસ્ટ્રિકટ કોર્ટ) કે જયાં તમે રહો તયાં લઈ જઈ શકો છો.જો તમે તમારાં કેસસને કોર્ટમાં લઈ જશો, તો જો તમે તમારી ટેક્સ જવાબદારી બતાવવા માટે, IRS સસાથે સસહકાર આપતા હોવ, અને કેટલીક અનય શરતોને પહોંચી વળશો તો ચોક્કસસ તથયો સસાબિત કરવાનો ભાર IRS પર પડશે. જો કોર્ટ તમારાં કેસસમાં મોટાભાગના મુદ્ાઓ પર તમારી સસાથે સસંમત થાય અને જો આપણી સ્થિતિ મોટા પ્રમાણમાં ગેરવયાજબી હતી તેવું લાગે, તો તમે તમારાં કેટલાક વહીવટી અને મુકદ્દમા ખર્ચની વસસૂલાત કરી શકશો. તમે અપીલ સિસટમમાંથી પસસાર થવા અને તમે અમને કેસસને ઉકેલવા માટે આપેલી જરૂરી માહિતી સહિત તમારાં કેસસનો ઉકેલ લાવવા તમારાં કેસસનો વહીવટી સવરૂપેનો પ્રયાસસ ના કરો તયાં સસુધી તમે આ ખર્ચોો વસસૂલવા માટે પાત્ર બનશો નહીં.
વસસૂલાત
પ્રકાશન 594, IRS કલેકશન પ્રક્રિયા (Publication 594, The IRS Collection Process), ફેડરલ ટેક્સની ચૂકવણી સસંબંધિત તમારાં અધિકારો અને જવાબદારીઓ સસમજાવે છે. તે વર્ણવે છે:
જયારે તમારો ટેક્સ બાકી હોય તયારે શું કરવું. તે વર્ણવે છે કે જો તમને ટેક્સ બિલ મળે છે તો શું કરવું અને જો તમને લાગે કે તમારં બિલ ખોટું હોય તો શું કરવું. આમાં હપતાની ચૂકવણી કરવા, વસસૂલાત કાર્યવાહીમાં વિલંબ કરવા અને સસમાધાનની ઓફર સબમિટ કરવાનું પણ આવરી લેવામાં આવે છે.
IRS વસસૂલાત કાર્યવાહીઓ તે લીઅન(ધારણાધિકાર)ને આવરી લે છે, લીઅન મુકત કરે છે, વસસૂલ કરે છે, વસસૂલાત, અને વેચાણ કરે છે, અને સસંપત્તિ છૂટી કરે છે.
ગંભીર ફરજ ચૂકવણી ટેક્સ દેવાના State Department (સટેટ ડિપાર્ટમેનટ)ને IRSનું પ્રમાણપત્ર, જે સસામાનય રીતે પાસસપોર્ટ અરજીને નકારવામાં પરિણમશે અને પાસસપોર્ટને ફોક કરવા તરફ દોરી શકે છે.
પ્રકાશન 1660, કલેકશન અપીલ રાઈટટ્સ માં (Publication 1660, Collection Appeal Rights) તમારાં વસસૂલાત અપીલ અધિકારોને વિગતવાર સસમજાવાયેલ છે. નિર્દોષ જીવનસસાથી રાહત
સસામાનય રીતે, તમારાં સસંયુકત રીટર્ન પર ટેકસસ, વયાજ અને દંડ બાકી સસંપૂર્ણ રકમ ચૂકવવા માટે તમે અને તમારાં જીવનસસાથી બંને જવાબદાર છો. છતાં, જો તમે નિર્દોષ જીવનસસાથી રાહત માટે લાયક હોવ, તો તમને અંશ અથવા સસંયુકત જવાબદારીઓમાંથી છૂટકારો મળી શકે છે. રાહતની વિનંતી કરવા, તમારે ફોર્મ 8857, નિર્દોષ જીવનસસાથી રાહત માટેની (Form 8857, Request for Innocent Spouse Relief) વિનંતી ફાઇલ કરવું જ જોઇએ. જીવનસસાથી નિર્દોષ રાહત વિશે વધુ માહિતી માટે, પ્રકાશન 971, નિર્દોષ જીવનસસાથી રાહત (Publication 971, Innocent Spouse Relief) અને ફોર્મ 8857 (Form 8857) જુઓ. સસંભવિત ત્રીજા પક્ષ સસંપર્કોો
સસામાનય રીતે, IRS સસીધો તમારી અથવા તમારાં વિધિવત અધિકૃત પ્રતિનિધિ સસાથે ડીલ કરશે. છતાં, કેટલીકવાર અમે અનય વ્યક્તિઓ સસાથે વાત કરીએ છીએ જો અમને એવી માહિતીની જરૂર હોય જે તમે પૂરી પાડવા માટે અસસમર્થ હોવ, અથવા અમને મળેલી માહિતી ચકાસસવી હોય. જો અમે અનય વ્યક્તિઓ, જેમ કે કોઈ પાડોશી, બેંક, એમ્પ્લોલોયર અથવા કર્મચારીઓનો સસંપર્ક કરીએ, તો અમને સસામાનય રીતે તેમને મર્યાદિત માહિતી આપવાની જ જરૂર પડશે, જેમ કે તમારં નામ. માહિતી મેળવવા અથવા ચકાસસવા માટે જરૂર કરતાં વધારે માહિતી જાહેર કરવા પર કાયદો અમને પ્રતિબંધિત કરે છે. તમારાં કેસસમાં કોઈ પ્રવૃત્તિ હોય તયાં સસુધી અમારે અનય
લોકોનો સસંપર્ક કરવાની જરૂર ચાલુ રહી શકે છે. જો અમે અનય વ્યક્તિઓનો સસંપર્ક કરીએ, તો તમને સસંપર્ક કરાયેલ લોકોની યાદી માટે વિનંતી કરવાનો અધિકાર છે. તમારી વિનંતી ટેલિફોન દવારા, લેખિતમાં અથવા વ્યક્તિગત ઇનટરવયુ દરમિયાન કરી શકાય છે. રીફંડો
જો તમને લાગે કે તમે વધારે ટેક્સ ચૂકવયો છે તો તમે રીફંડ માટે કલેઈમ દાખલ કરી શકો છો. તમારે તમારો અસસલ રીટર્ન ફાઇલ કર્યાની તારીખથી 3 વર્ષની અંદર અથવા તમે ટેકસસ ચૂકવવાની તારીખથી 2 વર્ષની અંદર, જે પણ મોડુ હોય, કલેઈમ દાખલ કરવું જરૂરી છે. કાયદો સસામાનય રીતે તમારાં રીફંડ પર વયાજની જોગવાઈ પૂરી પાડે છે જો તમે રીટર્ન ફાઇલ કર્યા અથવા રીફંડ માટે કલેઈમની તારીખથી 45 દિવસસની અંદર તે ચૂકવવામાં નહીં આવે. પ્રકાશન 556, રીટર્ ી તપાસસ, અપીલના અધિકારો અને રીફંડ માટે કલેઈમ (Publication 556, Examination of Returns, Appeal Rights, and Claims for Refund) વધુ માહિતી ધરાવે છે.
જો તમને રીફંડ મળવાનું હતું પરંતુ તમે રીટર્ન ફાઇલ કર્યું ના હોય તો, તે રીફંડ મેળવવા માટે તમારે રીટર્ન મળવાની તારીખથી (એક્સ્ટટેંશન સહિત) સસામાનય રીતે 3 વર્ષની અંદર તમારે રીટર્ન ભરવું જરૂરી છે. Taxpayer Advocate Service (ટેક્સદાતા એડવોકેટ સસર્વિસસ)
IRSની અંદર TAS એક સવતત્ર સસંસથા છે જે તમારાં ટેક્સદાતાના અધિકારને રક્ષિ ત કરવામાં મદદ કરી શકે છે. જો તમારી ટેક્સની સસમસયામાં મુશકેલી ઉભી થાય અથવા તમે પ્રયતન કર્યોો છે પરંતુ IRS સસાથે તમારી સસમસયા હલ કરવામાં સસમર્થ ના હોવ તો અમે તમને મદદ ઑફર કરી શકીએ છીએ. જો તમે અમારી સસહાયતા માટે લાયક હોવ, જે હંમેશાં મફત હોય, તો અમે તમને મદદ કરવા શકય બધુ કરીશુ. www.taxpayeradvocate.irs.gov ની મુલાકાત લો અથવા 1-877-777-4778 પર કૉલ કરો. ટેક્સ માહિતી
IRS પત્રકો, પ્રકાશનો અને વધારાની માહિતી માટે નીચેના સ્ોત પૂરા પાડે છે.
- ટક ના પશનો: 1-800-829-1040 (TTY/TDD માટે
1-800-829-4059)
- પતકો અન પકાશનોઃ
1-800-829-3676 (TTY/TDD માટે 1-800-829-4059)
ઇનટરનટ : www.irs.gov
Small Business Ombudsman (સમાલ બિઝન
ઑમ બ મન): એક લઘ વયાપાર સથા નિયમનકારી પકરયામા ભાગ લઈ શકે છે અને 1-888-REG-FAIR પર કૉલ કરીને IRSની અમલબજવણી કાર્યવાહી પર ટિપપણી કરી શકે છે.
- Treasury Inspector General for Tax
Adminisration (ટઝરી ઇન પકટર જનરલ ફોર ટક એડમિનિસટશન) : તમ 1-800-366-4484 (TTY/ TDD માટ 1-800-877-8339) પર કૉલ કરીને IRS કર્મચારી દવારા કરેલ ગેરરીતિ, બિનજરૂરી, છેતરપિંડી અથવા ગેરવર્તનની ગુપત રીતે જાણ કરી શકો છો. તમે બેનામી રહી શકો છો.