Federal housing law
1025 Form 15080 (guj) (PDF)
Federal housing law as enacted — verbatim and citable.
- Edition
- 2026-10-03
- Last updated
- 2026-10-04
- Jurisdiction
- United States
Official source: IRS Forms, Instructions & Publications (https://www.irs.gov/pub/irs-pdf/f15080gu.pdf), retrieved 2026-10-03. U.S. Government work (17 U.S.C. § 105).
ફોમર્ 15080
(ઓક્ટોબર 2025)
Department of the Treasury - Internal Revenue Service
કરવરા �રટન મા�હતી VITA/TCE કરવરા તયાર� સાઇટસસ સમક �ાહર કરવા માટની સમ�ત¶
સંઘીય ઘોષણા: સંઘીય કાયદા અ�ુસાર આ ફોમર્ તમને પ્રદાન કર�ું જ�ર� છે. કાયદા દ્વારા અ�ધકૃતતા આપવામાં ના આવે ત્યાં �ુધી, અમે તમાર� સંમ�ત વગર તમારા કરવેરા �રટનર્ને તૈયાર કરવા
અને ફાઇલ કરવા �સવાયના અન્ય ઉદ્દેશોથી તમારા કરવેરા �રટનર્ની મા�હતી �ૃતીય પક્ષ સમક્ષ �હેર કર� શકતા નથી. જો તમે તમારા કરવેરા �રટનર્ની મા�હતી �હેર કરવાની
સંમ�ત આપો તો, સંઘીય કાયદો તમારા કરવેરા �રટનર્ની મા�હતીના આગળ ઉપયોગ અથવા �વતરણ સામે રક્ષણ ના પણ આપી શકે.
અમાર� કરવેરા �રટનર્ તૈયાર કરવાની સેવાઓમાં જોડાવા માટે તમારે આ ફોમર્ �ૂ�� કર�ું જ�ર� નથી. જો અમે અમાર� કરવેરા �રટનર્ તૈયાર કરવાની સેવાઓની શરત રાખીને
તમાર� સંમ�ત સાથે આ ફોમર્ પર તમાર� સહ� મેળવીએ તો, તમાર� સંમ�ત માન્ય ગણવામાં આવશે નહ�. જો તમે તમારા કરવેરા �રટનર્ની મા�હતીને �હેર કરવા માટે સંમત હોવ
તો, તમે દશાર્વેલા સમયગાળા �ુધી તમાર� સંમ�ત માન્ય ગણાય છે. જો તમાર� સંમ�તનો સમયગાળો �ન�દ કરવામાં આવ્યો ના હોય તો, તમાર� સંમ�ત સહ� કરવામાં આવે તે
તાર�ખથી એક વષર્ �ુધી માન્ય ગણાય છે.
શરતો: ડેટાના ગ્લોબલ કૅર� ફોરવડ�થી, ટેક્સસ્લેયર LLC, કે જેઓ VITA/TCE કરવેરા સૉફ્ટવેરના પ્રદાતા છે, તેઓ તમારા કરવેરાના �રટનર્ની મા�હતી, તમે આગામી ફાઇ�લ�ગના સત્રમાં
કરવેરા �રટનર્ તૈયાર કરવા માટે પસંદ કરો છો તે IRSના VITA/TCE પ્રોગ્રામમાં ભાગ લઇ રહેલી કોઇપણ સ્વૈ�ચ્છક સાઇટને ઉપલબ્ધ કરાવી શકશે. આનો અથર્ એવો થાય કે, તમે
ટેક્સસ્લેયરનો ઉપયોગ કર�ને આવતા વષ� કોઇપણ સ્વૈ�ચ્છક સાઇટની �ુલાકાત લઇ શકશો અને આ વષ� તમે �ાં તમા�� કરવેરા �રટનર્ ફાઇલ ક�ુ� તેને ધ્યાનમાં લીધા વગર,
તમારા વતર્માન વષર્ના ડેટા ભરે�ું તમા�� કરવેરા �રટનર્ તમને મળશે. આ સામગ્રી 30 નવેમ્બર 2027 �ુધી માન્ય છે.
કરવેરા �રટનર્ની જે મા�હતી �હેર કરવામાં આવશે તેમાં, તમાર� ડેમોગ્રા�ફક અને નાણાક�ય અને અન્ય વ્ય�ક્તગત ર�તે ઓળખપાત્ર મા�હતી, તમારા �વશે, તમારા કરવેરા�ું �રટનર્
અને આવકના સ્રોત કે જેને તમા�� કરવેરા�ું �રટનર્ તૈયાર કરવાના ઉદ્દેશથી કરવેરો તૈયાર કરવાના સૉફ્ટવેરમાં દાખલ કરવામાં આવી હોય તેને �હેર કરવામાં આવશે, પર��ુ
આટલા �ુધી તે મયાર્�દત નથી. આ મા�હતીમાં તમા�� નામ, સરના�ું, જન્મતાર�ખ, ફોન નંબર, SSN, ફાઇ�લ�ગની �સ્થ�ત, રોજગાર, નોકર�દાતા�ું નામ અને સરના�ું, આવકની
રકમ અને સ્રોતો, કપાત અને જેનો દાવો કરવામાં આવ્યો હોય અથવા તમારા કરવેરાના �રટનર્માં સમાવેલ હોય તેવી ક્રે�ડટ સામેલ હોય છે. જેને �હેર કરવામાં આવશે તેવી
કરવેરા �રટનર્ની મા�હતીમાં નામ, SSN, જન્મતાર�ખ અને તમારા કરવેરા �રટનર્માં દાવો કરવામાં આવ્યો હોય તેવા કોઇપણ આ�શ્રતો સાથે સંબંધની �વગતો સામેલ છે.
તમારે આ વષ� તમા�� કરવેરા�ું �રટનર્ તૈયાર કરવા માટે VITA/TCE ભાગીદારને તમાર� સંમ�ત આપવાની જ�ર નથી. ગ્લોબલ કૅર� ફોરવડ� જો તમે આવતા વષ� ટેક્સસ્લેયરનો
ઉપયોગ કર� રહેલા અલગ VITA અથવા TCE ભાગીદાર�ની �ુલાકાત લો, તો જ મદદ કરશે. તમને આ ફોમર્ની સહ� કરેલી નકલ પ્રાપ્ત કરવાનો અ�ધકાર છે.
સંમ�તના સમયગાળા પર મયાર્દા: હુ�/અમે, કરદાતા, ઉપર ઉલ્લેખ કરવામાં આવેલી (30 નવેમ્બર 2027) કરતાં વહેલી તાર�ખ �ુધી કરવેરાના �રટનર્ની મા�હતી �હેર કરવાની
સંમ�તના સમયગાળાને મયાર્�દત કરવા ઇચ્છુક નથી. જો હુ�/અમે મા�હતી �હેર કરવાની સંમ�તના સમયગાળાને વહેલી તાર�ખ �ુધી મયાર્�દત કરવા ઇચ્છુ/ઇચ્છ�એ તો, હુ�/અમે
સંમ�તનો ઇનકાર કર�શ/કર��ું.
�હેર કરવાના અવકાશ પર મયાર્દા: હુ�/અમે, કરદાતા, ઉપરોક્ત રજૂ કરવામાં આવ્યા કરતા વધારે કરવેરાના �રટનર્ની મા�હતીને �હેર કરવાના અવકાશને મયાર્�દત કરવા ઇચ્છુક
નથી. જો હુ�/અમે ઉપરોક્ત રજૂ કરવામાં આવ્યા કરતાં વધારે કરવેરાના �રટનર્ની મા�હતી �હેર કરવાના અવકાશને મયાર્�દત કરવા ઇચ્છુ/ઇચ્છ�એ તો, હુ�/અમે સંમ�તનો ઇનકાર
કર�શ/કર��ું.
સંમ�ત: મ�/અમે, કરદાતા, ઉપરોક્ત મા�હતી વાંચી છે.
અહ� હુ�/અમે ઉપર ગ્લોબલ કૅર� ફોરવડ�ની શરતોમાં વણર્ન કરવામાં આવેલી કરવેરાના �રટનર્ની મા�હતીને �હેર કરવાની સંમ�ત આ�ુ છુ/આપીએ છ�એ અને આ ઘોષણાની
શરતોને હુ�/અમે સંમ�ત આ�ુ છુ/આપીએ છ�એ તેની ચકાસણી કરવા માટે કરવેરા તૈયાર કરવાના સૉફ્ટવેરમાં મારા વતી PIN દાખલ કરવાની કરવેરા �રટનર્ તૈયાર કરનારને
અ�ુમ�ત આ�ુ છુ/આપીએ છ�એ.
પ્રાથ�મક કરદાતા�ું છાપે�ું નામ અને સહ� તાર�ખ
�દ્વ�તય કરદાતા�ું છાપે�ું નામ અને સહ� તાર�ખ
જો તમને લાગ�ુ હોય કે, તમારા કરવેરાના �રટનર્ની મા�હતી કાયદા દ્વારા �બનઅ�ધકૃત ર�તે અથવા તમાર� પરવાનગી વગર �હેર કરવામાં આવી છે અથવા અયોગ્ય ર�તે
ઉપયોગમાં લેવામાં આવી છે તો, તમે 1-800-366-4484 ટે�લફોન નંબર દ્વારા અથવા https://www.tigta.gov/reportcrime-misconduct પર ઈમેલ દ્વારા ટ્રેઝર�
ઇન્સ્પેક્ટર જનરલ ફોર ટેક્સ એડ�મ�નસ્ટ્રેશન (TIGTA)નો સંપક� કર� શકો છો.
Catalog Number 53968F www.irs.gov Form 15080 (guj) (Rev. 10-2025)